અમદાવાદમાં વિદેશ મોકલવાના બહાને 23 લાખની ઠગાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં વિદેશ મોકલવાના બહાને 23 લાખની ઠગાઈ કરવામાં આવી છે. UK સ્ટુડન્ટ વિઝા પર મોકલવાનું કહ્યું હતું અને ઠગાઈ કરવામાં આવી હતી. પોલીસે આ  મામલે તપાસ હાથ ધરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram