સમાચાર શતક:ગુજ. યુનિ.ની બેદરકારી, સેમિસ્ટર-6ના સ્થાને સેમિસ્ટર-5નું આપ્યું પેપર, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

અમદાવાદની (Ahmedabad) ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) બેદરકારી આવી સામે. પ્રશ્નપત્રમાં (Question Paper) કર્યા ગોટાળા. 50 મિનિટ બગાડ્યા બાદ આપ્યું સેમિસ્ટર-6નું પેપર. BA અંગ્રેજીના પેપરમાં છબરડો. સેમિસ્ટર-6ના સ્થાને સેમિસ્ટર-5નું પેપર અપાયું. કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને રાજ્ય સરકાર (State Government) આપશે 2 હજારની માસિક સહાય.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram