સમાચાર શતક: દ્વારકામાં પવન સાથે વરસાદ, રાજ્યમાં બે દિવસ રહેશે વરસાદ

Continues below advertisement

રાજ્યમાં બે દિવસ રહેશે વરસાદ. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ, ઉકાઈ ડેમમાં પાણીની જાવક ઘટી. દ્વારકા માં પવન સાથે વરસાદ વરસ્યો, ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram