ગંદા પાણીમાંથી પણ નાણાં ઊભા કરનાર સુરત શહેરને વોટર પ્લસનું બિરુદ મળ્યું, જુઓ વિડીયો
Continues below advertisement
ગંદા પાણીમાંથી (dirty water) પણ નાણાં ઊભા કરનાર સુરત (Surat) શહેરને વોટર પ્લસનું (Water Plus) બિરુદ મળ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2021 હેઠળ કેન્દ્ર સરકારે સુરતને વોટર પ્લસનું બિરુદ આપ્યું છે. ગુજરાતના પ્રથમ શહેર તરીકે સુરતને જાહેર કરવામાં આવ્યું છે. સુરત દેશનું પ્રથમ શહેર છે જ્યાં 11 STP છે. STPથી ખરાબ પાણીને સ્વચ્છ કરવામાં આવે છે.
Continues below advertisement
Tags :
Surat Gujarat News Central Government World News Water Sanitation Survey ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Gujarati News Water Plus Title