સમાચાર શતકઃ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 18થી વધુ લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 12:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટાઉદેપુરમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 18થી વધુ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં રસ્તા પર ઊભેલી બસને ટ્રકે ટક્કર મારી હતી.