સમાચાર શતક: રાજ્યમાં 12થી 14 વર્ષના બાળકોના વેક્સિનેશનનો પ્રારંભ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં 12થી 14 વર્ષના બાળકોના વેક્સિનેશનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ. 22 લાખથી વધુ બાળકોને અપાશે કો-વેક્સિનનો પ્રથમ ડોઝ. રશિયા અને યુક્રેનન વચ્ચેની લડાઈમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો. ચીનમાં કોરોના લહેર યથાવત. મોટા ભાગના શહેરોમાં લોકડાઉન કરાયું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram