ફટાફટ: નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા. આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા. સુમુલના ડિરેક્ટર ભારત પટેલને ડિરેક્ટર પદેથી કરાયા દૂર. સત્તાના દુરુપયોગનો આરોપ. 5 રાજ્યના પ્રદેશ પ્રમુખનું સોનિયા ગાંધીએ માગ્યું રાજીનામુ. વિધાનસભામાં કારમી હાર બાદ સોનિયા ગાંધી એક્શન મોડમાં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram