ન્યૂઝરૂમ લાઈવઃરાજ્યના અમુક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 07:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના અમુક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદે(Rain) એન્ટ્રી કરી છે.વરસાદ ખેંચાતા ખેડૂતો(Farmer)ના ઊભા પાકને બચાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અફઘાનમાં ફસાયેલા 150 લોકો ભારત સુરક્ષિત પહોંચ્યા છે. વતન પહોંચેલા નાગરિકોમાં ખુશીના આસું જોવા મળ્યા.