Jammu અને Kashmirના Kulgam અને Baramullaમાં ભારે બરફવર્ષા, જુઓ વીડિયો

Continues below advertisement
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભારે બરફવર્ષા થઇ હતી. કાશ્મીરમાં બરફના તોફાનનું એલર્ટ આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે બરફવર્ષા થઇ રહી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram