હવે ઘરે બેઠા નવું સિમ કાર્ડ મેળવી શકાશે, શું કરવી પડશે પ્રોસેસ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2021 10:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેલિકોમ ક્ષેત્ર( telecom sector)માં મોદી સરકારે ગ્રાહકો માટે ઘણી સુવિધા(facilities)ઓનું એલાન કર્યું છે. હવે પ્રિપેડથી પોસ્ટપેડ અને પોસ્ટપેડથી પ્રિપેડ બનાવવાનું ખુબ જ સરળ કર્યું છે. હવે ઘરે બેઠા પણ નવું સિમકાર્ડ લેવું પણ શક્ય રહેશે.