NTAએ JEE મેઇનના માર્ચ સેશનની પરીક્ષાની નવી તારીખો કરી જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?
NTAએ JEE મેઇનના માર્ચ સેશનની પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે. JEE એન્ટ્રન્સ એક્ઝામ 16થી 18 માર્ચ વચ્ચે યોજાશે. એનટીએએ પરીક્ષા માટે એડમિટ કાર્ડ પણ જાહેર કર્યા છે.