દિલ્લીમાં એક અઠવાડિયાનું લોકડાઉન વધારાયું: કેજરીવાલ

દિલ્લીના (Delhi) મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) જાહેરાત કરી છે. દિલ્લીમાં વધુ એક અઠવાડિયાનું (Weekly) લોકડાઉન (Lockdown) વધારવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતું કે લોકડાઉનને વધુ કડક કરાશે તો જ કોરોનાની જંગ જીતી શકશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola