સુરતની મેડિકલ ટિમ સૌરાષ્ટ્રમાં સારવાર કરશે

Continues below advertisement

સુરતથી (surat) મેડિકલ ટિમ (Medical Team) સૌરાષ્ટ્ર (Saurashtra) જશે. અને આઇસોલેટ સેન્ટરમાં (Isolate Center) કામ કરશે. કોરોના દર્દીઓને સારવાર પૂરી પાડવા માટે સેવાભાવી લોકો સૌરાષ્ટ્ર જય રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram