આપણી ખબર: જનરલ બિપિન રાવતના નિધનની પુષ્ટિ થતા કેન્દ્ર સરકારના શોક સંદેશ,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જનરલ બિપિન રાવતના નિધનની પુષ્ટિ થતા કેન્દ્ર સરકારે શોક સંદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી રક્ષામંત્રી રાજનાથ સિંહ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવિટના માધ્યમથી શોક સંદેશ આપ્યો છે. તો આ તરફ પ્રદેશ કોંગ્રેસમાં ચૂંટણી મામલે હલચલ દેખાઈ રહી છે. વિધાનસભા ચૂંટણી માટે વહેલા ઉમેદવાર જાહેર કરવાના પ્રદેશ કોંગ્રેસના સંકેત સામે આવ્યા છે. ખેરાલુ APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Central Government Election Death ABP News State Confirmation General Bipin Rawat Movement ABP Live Pradesh Congress ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Sanchar Mourning Message