બિપિન રાવતની સાથે હતા તેમના પત્ની મધુલિકા રાવત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બિપિન રાવતની સાથે તેમના પત્ની મધુલિકા રાવત પણ સવાર હતા. આ તમામ બાબતોની વચ્ચે સીડીએસની હાલત કેવી છે તે મામલે સૌ કોઈ જાણવા માંગે છે.  વેલિંગટનમાં મિલિટ્રીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. સવારે જયારે આ દુર્ઘટના થઇ ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ હતું. ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમિલનાડુના વનમંત્રી રામચંદ્રને દુઘટના મામલે નિવેદન આપ્યું છે. હેલિકોપ્ટર MI-17 ક્રેશ મામલે તેઓએ સવાર વ્યક્તિઓની સ્થિતિ અંગે નિવેદન જાહેર કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram