જમ્મુ કાશ્મીરના મેંઢર સેક્ટરમાં જોવા મળ્યું પાકિસ્તાનનું ડ્રોન, જુઓ વીડિયો
જમ્મુ કાશ્મીરના પુંછના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું. સરહદ પર પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો પર્દાફાશ થયો હતો. ફાયરિંગ વચ્ચે પાકિસ્તાની ડ્રોન દેખાતા ભારતીય સેનાએ કાર્યવાહી કરી હતી.