પંજાબ બોર્ડર પર પાકિસ્તાનની વધુ એક નાપાક કરતૂતનો પર્દાફાશ, ગુરુદાસપુરના દોરાંગલાના ગામથી મળ્યા 11 ગ્રેનેડ
પંજાબ બોર્ડર પર પાકિસ્તાનની વધુ એક નાપાક કરતૂતનો પર્દાફાશ થયો છે. પંજાબ બોર્ડર વિસ્તાર ગુરુદાસપુરના દોરાંગલાના ગામમાંથી11 ગ્રેનેડ મળી આવ્યા હતા. ડ્રોન મારફતે પાકિસ્તાનથી હથિયાર આવવાની આશંકા છે.