વરસાદ બન્યો આફતરૂપ, દોરડાના સહારે જીવના જોખમે રસ્તો ક્રોસ કરવા લોકો, જુઓ વીડિયો
Continues below advertisement
આ દ્રશ્યો મધ્યપ્રદેશના રતલામના એક છેવાડાના ગામના છે. ભારે વરસાદના કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અઙીં એક બાજુથી બીજી બાજુ જવાના રસ્તામાં પાણી ભરાઇ જતાં લોકોને રસ્તો ક્રોસ કરવામાં પારવાર મુશ્કેલી પડી રહી છે. લોકોએ તંત્રની આશા રાખ્યા વિના આખરે આ રીતે જુગાડુ પુલ ચલાવી કામ કરી રહ્યાં છે અને જીવના જોખમે પુલ ક્રોસ કરી રહ્યાં છે.
Continues below advertisement