સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો કેટલો પહોંચ્યો ભાવ?

Continues below advertisement
પેટ્રોલમાં પ્રતિલિટર ચોવીસ પૈસા અને ડીઝલના ભાવમાં તેંત્રીસ પૈસાનો વધારો થયો હતો.  છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નેવુ પૈસાનો વધારો કરાયો છે. માર્ચ 2020 બાદ પેટ્રોલમાં 18.26 રૂપિયા તો ડિઝલ 15.74 રૂપિયાનો વધારો થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram