LAC પર ચીન પીછેહટ કરવા કેવી રીતે રાજી થયુ? જાણો ઇનસાઇડ સ્ટોરી
Continues below advertisement
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે દેશને જણાવ્યું કે, ભારતીય સૈન્યના શૌર્ય અને પરાક્રમ આગળ ચીને ઘૂંટણ ટેકવી દીધા છે. તેણે જાહેરાત કરી છે કે ચીનનું સૈન્ય હવે પેંગૉન્ગના ઉત્તર અને દક્ષિણ બંન્ને વિસ્તારમાંથી પીછેહટ કરશે.
Continues below advertisement