સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા. નવા ભાવ વધારા સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટરના ભાવ 85 રૂપિયા નજીક પહોંચ્યા હતા.