દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઝીંકાયો વધારો, કેટલા થયા ભાવ?,જુઓ વીડિયો
Continues below advertisement
દેશમાં પેટ્રોલ-ડિઝલ(Petrol-diesel)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈ(Mumbai)માં 23 પૈસાના વધારા સાથે પેટ્રોલ પ્રતિ લિટરે 100.04 રૂપિયા અને ડિઝલનો ભાવ 31 પૈસાના વધારા સાથે 91.97 રૂપિયાએ પહોંચ્યો છે.
Continues below advertisement