દેશમાં 32 દિવસમાં 21મી વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2021 10:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશ(country)માં 32 દિવસમાં પેટ્રોલ(petrol) ડિઝલ (diesel)ની કિંમતમાં સતત વધારો(increase) નોંધાયો છે. રાજ્યમાં આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે 27 પૈસાનો વધારો અને ડિઝલમાં પ્રતિ લિટરે 29 પૈસાનો વધારો નોંધાયો છે.