પેટ્રોલના ભાવમાં સતત 10મા દિવસે ભડકો, દેશમાં અહી પેટ્રોલનો ભાવ 100 રૂપિયા થયો
Continues below advertisement
દેશમાં સતત 10મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો થયો છે. રાજસ્થાનના શ્રીનગરમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયો થયો છે.
Continues below advertisement