બાળકોની રસી માટે ફાયઝર અને બાયોએનટેકે મંજૂરી માંગી, યુરોપીયન સંઘના દવા નિયામકોને અનુરોધ

Continues below advertisement

બાળકોની રસી માટે ફાયઝર (Pfizer vaccine) અને બાયોએનટેકે (biontech vaccine) મંજૂરી માંગી છે. આ માટે યુરોપીયન સંઘના દવા નિયામકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ સિવાય 2 હજાર 260 અમેરિકન વોલેંટિયરો (American volunteers) પર પરીક્ષણ કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram