ભરૂચમાં દર્દનાક ઘટના: કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા 15 લોકોના મોત, જુઓ વીડિયો

Continues below advertisement

ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં કરૂણાંતિકા સર્જાઈ છે. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી અને એ જ ભીષણ આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત 15ના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram