કોરોના પીડિત પરિવારને કેન્દ્ર સરકાર તરફથી મળશે 4 હજાર રૂપિયાની સહાય રકમ, જાણો શું છે હકીકત
Continues below advertisement
કોરોના વાયરસથી જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારની સહાય પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના કેર ફંડના માધ્યમથી કોરોના પિડિત પરિવારને સરકાર 4 હજારની સહાય રકમ આપી રહી છે. તો આવો જાણીએ આ વાયરલ મેસેજમાં કેટલું સત્ય છે.
Continues below advertisement