ભારતે કોરોના વેક્સિનેશનનો લક્ષ્યાંક પુરો કરતા PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ
ભારતે કોરોના વેક્સિનેશનનો લક્ષ્યાંક પુરો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે. ભારતે આજે ઈતિહાસ રચ્યો હોવાની તેમણે વાત કરી છે. આ સાથે જ તમામ ડોક્ટર્સ, નર્સ અને કોરોના યોદ્ધાઓનો આભાર માન્યો છે.