કોરોનાના વધુ કેસ ધરાવતા રાજ્યોના CM સાથે PM મોદીએ કરી ચર્ચા, શું આપ્યા સૂચનો?
દેશમાં કોરોનાના વધુ કેસ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi)એ વાતચીત કરી છે. તેમણે દેશભરમાં સંભિવત ત્રીજી લહેર અંગે સતર્ક રહેવાનું સૂચન આપ્યું છે. જાહેર સ્થળો પર એકઠી થઈ રહેલી ભીડ અંગે પણ વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી છે.
Tags :
PM Modi COVID Cases Regarding Rising States CMs ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Discusses