દેશમાં વેક્સિનેશન અંગે PM મોદીએ કરી મહત્વની બેઠક, અધિકારીઓને શું કર્યુ સૂચન?
દેશમાં વેક્સિનેશન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક કરી છે. જેમાં 50 ટકાથી ઓછા વેક્સિનેશન વાળા જિલ્લામાં વેક્સિનેશનની ગતિ વધારવા માટે સૂચન કર્યુ છે. ઘરે ઘરે રસી પહોંચાડવા માટે અધિકારીઓને કહેવામાં આવ્યું છે.