અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર પર કરાઈ 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી
Continues below advertisement
કોરોના કાળમાં દેશ આજે 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પ્રજાસત્તાક પર્વની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
Continues below advertisement