પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો કરાવ્યો શુભારંભ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો શુભારંભ કરાવ્યો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે,, આ માસ્ટર પ્લાન ભારતીયો અને તેના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. 21મી સદીના ભારતને આ પ્લાન વધુ વેગ આપશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિભાગોને સાંકળવામાં પણ આ માસ્ટર પલાન મદદ કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram