સુરતઃ તહેવારને લઈને આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં, માવા-ફરસાણની દુકાનો પર દરોડા
Continues below advertisement
સુરતમાં દશેરાના તહેવારને લઈને આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડવાની શરૂઆત કરી છે. માવા અને ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. જેમાંથી ઘણી દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે.
Continues below advertisement