રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીની આજે 152મી જન્મજયંતિ, રાજઘાટ પર પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
Continues below advertisement
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીની આજે 152મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. રાજઘાટ પર જઈને પીએમ મોદીએ પુષ્પ ચઢાવ્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સિવાય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોરબંદર પહોંચ્યા હતા. જ્યા તેઓએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
Continues below advertisement