PM મોદીએ જૂતાની જેમ કઈ વસ્તુની આદત પાડવાની લોકોને આપી સલાહ?
પીએમ મોદીએ કહ્યું- આજે કેટલાય લોકો ભારતના વેક્સિનેશન પ્રોગ્રામની સરખામણી દુનિયાના બીજા દેશો કરી રહ્યાં છે. ભારતે જે ઝડપથી 100 કરોડનો, 1 બિલિયનનો આંકડો પાર કર્યો, તેની પ્રસંશા પણ થઇ રહી છે.