કેન્દ્ર સરકારે કર્મચારી અને પેન્શનર્સને આપી દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં કેટલો થયો વધારો?

Continues below advertisement

કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરને દિવાળીની ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શર્સના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાની મંજૂરી આપવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram