PM મોદીની કોરોના સ્થિતિ અંગે મુખ્યમંત્રીઓ સાથે સંવાદ, ટેસ્ટિંગ બાબતે આપ્યો વધુ ભાર

Continues below advertisement

પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કોરોના સ્થિતિ અંગે રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યુ હતું કે,, જ્યાં કેસ વધી રહ્યા છે અને નિયમોનો ભંગ થઈ રહયો છે ત્યાં ફરી લોકડાઉન લગાવવું જરૂરી છે. કોરોનાની ત્રીજી લહેર (corona third wave) અંગે PM મોદીએ કહ્યું કે,, જ્યાં જરૂર પડશે ત્યાં વધુ ગંભીરતાથી કામ લેવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram