વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ફરી વિવાદ, આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં રોષ
વડોદરાની (Vadodara) એમ.એસ.યુનિવર્સિટીમાં (MS University) ફરીવાર સામે આવ્યો વિવાદ. આર્ટ્સ ફેકલ્ટીમાં ગોકળ ગાયની ગતિએ ચાલતા ગુંબજની કામગીરીને પગલે વિદ્યાર્થીઑ રોષે ભરાયા છે. આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઑને ક્યાં બેસાડી ભણવવા તે અંગે સવાલ ઊભો થયો છે. 1 વર્ષથી ગુંબજનું (Dome) કામ ચાલી રહ્યું છે.
Tags :
Vadodara Gujarat News Students ABP ASMITA Ms University Dome ABP Live ABP News Live Faculty Of Arts