વકરતા કોરોના વચ્ચે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન,કહ્યું-લોકોની પીડાનો મને પણ અહેસાસ છે,જુઓ વીડિયો
Continues below advertisement
દેશમાં કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને કોરોના સામે નિડરતાથી લડવાનો સંદેશ આપ્યો છે. કોરનાની બીજી લહેર દેશમાં તોફાન બનીને આવી છે, જે પીડા લોકો સહન કરી રહ્યા છે તેનો મને પણ અહેસાસ છે.
Continues below advertisement