'વેક્સિન લગતી હૈ તબ બાહુબલી બન જાતે હૌ'- ચોમાસુ સત્ર પહેલા બોલ્યા પીએમ મોદી, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. મોનસૂન સત્રના ઠીક પહેલા પીએમ મોદીએ લોકોને વેક્સિન લેવા માટેની વાત કહી, તેમને કહ્યું કે વેક્સિન બાહુ પર લગતી હૈ ઔર જબ લગતી હૈ તો બાહુબલી બન જાતે હૈ.... આમ કહીને પીએમે લોકોને કોરોના સામે લડવા માટે વેક્સિન લેવા માટેની અપીલ કરી હતી.