નવા વેરિયન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખી PM મોદીની UAE મુલાકાત કરાઈ રદ્દ
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઈની મુલાકાતને હાલ પૂરતી રદ્દ કરવામાં આવી છે. નવમી જાન્યુઆરીએ વડાપ્રધાન યુએઈની મુલાકાત કરવાના હતા. આ કાર્યક્રમ હવે રદ્દ કરવામાં આવ્યો છે.