PM મોદી આવતીકાલે કોરોના અંગે કરશે સમીક્ષા બેઠક, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દેશમાં વધતા કોરોનાના કેસ અંગે મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં કોરોનાના કેસ અને ઓમિક્રોન વેરિયન્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
Continues below advertisement