રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત, રસીકરણને વધારે તેજ કરવાની જરૂરઃ વડાપ્રધાન મોદી
Continues below advertisement
કોરોનાને લઈને આત્મવિશ્વાસ અતિ આત્મવિશ્વાસમાં ન ફેરવાય તેનુ ધ્યાન રાખવા PMની દેશને ટકોર કરી હતી. કોરોના સંક્રમણ ફરી એક વાર વધતા સેકંડ પીકને તાત્કાલિક રોકવાની સલાહ આપી હતી. વડાપ્રધાને દેશમાં રસીકરણ વેગવંતુ બનાવવાની સલાહ આપી હતી. દેશની રસી સુરક્ષિત છે તેવી સંખ્યા વધારવાની સલાહ આપી હતી. સાથે વડાપ્રધાને નવા માઈક્રો કંટેઈનમેંટ ઉમેરવાની પણ સૂચના આપી હતી.
Continues below advertisement