સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોની કરાઇ વરણી?, જુઓ વીડિયો
Continues below advertisement
સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમખ પદે ધીરુભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. જ્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ પદે અમૃતસિંહની વરણી કરાઇ હતી. અરવલ્લી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે લાલસિંહ ચૌહાણની વરણી કરાઇ હતી.
Continues below advertisement