PM મોદી દિલ્હીમાં સુરક્ષાકર્મી વગર અચાનક ગુરુદ્વારામાં દર્શન કરવા પહોંચ્યા, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi) આજે સવારે અચાનક ગુરુદ્વારા દર્શન કરવા પહોંચ્યા હતા.  ગુરુ તેજ બહાદુરની 400માં પ્રકાશ પર્વ પર પીએમ મોદીએ ગુરુદ્વારા શીશ ગંજ સાહિબમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદી સુરક્ષા માર્ગ અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા વગર ગુરુદ્વારના દર્શનાર્થે પહોંચ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola