PM મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે, 100 મજૂરો સાથે કરશે ભોજન
Continues below advertisement
પીએમ મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. તેઓ લિલતાઘાટથી કમંડળમાં ગંગાજળને લઈને મંદિરે પહોંચશે. મંદિર પરિસરમાં લગભગ દોઢ કલાક સુધી રોકાશે. વડાપ્રધાન 100 મજૂરો સાથે આજે ભોજન કરશે.
Continues below advertisement