વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતી મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદીએ આ જાહેરાત કરતાં કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, તમારાં ખેતરોમાં પાછા ફરો. તમારા પરિવાર વચ્ચે પાછા જાઓ અને એક નવી શરૂઆત કરો. આ સમયે તેમણે પ્રાકૃતિક ખેતી અંગે પણ વાત કરી હતી.