PM નરેન્દ્ર મોદી આજે શિક્ષક પર્વના પ્રથમ સમ્મેલનને કરશે સંબોધિત, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2021 10:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા શિક્ષક પર્વના પ્રથમ સમ્મેલનને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ યોજનાનો શુભારંભ કરાશે.