રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

દિલ્હીમાં હલચલ તેજ થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થતા બિપિન રાવત મામલે સમાચાર વહેતા થયા છે. બિપિન રાવતના ઘરની બહાર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના થયા બાદ 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ થયા બાદ રાજનેતાઓએ શોક સંદેશો પાઠવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola