નાગરિકો પર મોંઘવારીનો માર, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કેટલો થયો વધારો?
Continues below advertisement
પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારાથી નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો હતો. છેલ્લા નવ મહિનામાં પેટ્રોલના ભાવમાં 14.28 ટકાનો વધારો થયો હતો જ્યારે ડિઝલના ભાવમાં 11.83 ટકાનો વધારો નોંધાયો હતો.
Continues below advertisement